નીચેનામાંથી કઈ સંકીર્ણ સંયોજનોની જોડી એકબીજાના સમઘટકો છે પરંતુ તેમના જલીય દ્રાવણો અલગ-અલગ મોલર વાહકતા દર્શાવે છે?

  • A
    $[PtCl_2(NH_3)_4]Br_2$ અને $[PtBr_2(NH_3)_4]Cl_2$
  • B
    $[CoCl_2(NH_3)_4]NO_2$ અને $[CoCl(NO_2)(NH_3)_4]Cl$
  • C
    $[Co(NO_2)(NH_3)_5]Cl_2$ અને $[Co(ONO)(NH_3)_5]Cl_2$
  • D
    $[CoBr(NH_3)_5]SO_4$ અને $[Co(SO_4)(NH_3)_5]Br$

Explore More

Similar Questions

સંકીર્ણ $[PtCl_2(H_2O)(NH_3)]$ માટે નીચેનામાંથી શું સાચું છે?

સંકીર્ણ $[Co(NH_3)_6][Cr(CN)_6]$ અને $[Cr(NH_3)_6][Co(CN)_6]$ એ કયા પ્રકારની સમઘટકતાના ઉદાહરણો છે?

સમતલીય સમચોરસ સંકીર્ણ $[Mabcd]$ માટે શક્ય ભૌમિતિક સમઘટકોની સંખ્યા ............. થશે. ($M =$ મધ્યસ્થ ધાતુ,$a, b, c, d =$ એકદંતીય લિગેન્ડ)

નીચેનામાંથી કયા આયનની ચુંબકીય ચાકમાત્રા $5.93 \ BM$ હશે?

કયા કિસ્સામાં તેના પ્રતિબિંબી સ્વરૂપો ($d$ અને $l$ સ્વરૂપ) ને $1:1$ મોલર ગુણોત્તરમાં મિશ્ર કરવાથી રેસેમિક મિશ્રણ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo